Friday, 9 February 2018

મોગલ છોરું ને ક્યાંય મંદિરે જવાની જરૂર નાં હોય કારણકે એનાં હૃદય માં જ મોગલ મંદિર હોય છે.
            🙏જય મોગલ🙏

Thursday, 8 February 2018

માં મોગલ નું નામ જ એટલું માયાળુ છે કે એકવાર જે નામ લે એને વારંવાર નામ લેવાનું મન થાય
           🙏જય મોગલ🙏

Wednesday, 7 February 2018

હ્રદય થી નમવું જરુરી છે સાહેબ......
ખાલી માથું નમાવવા થી માં મોગલ નથી મળતા....

Tuesday, 6 February 2018

jay Magal


સાહેબ , કયાં શબ્દોમા મારા દદઁને વ્યક્ત કરુ હુ, સાંભળવા વાળા તો ઘણા છે.*
*પણ મને સમજવા વાળી તો આ " #મા મોગલ " એક જ છે *
*".....મોગલ"*
      ☀  મોગલ છોરૂ☀
જગત_ દગો_ કરશે
દુનિયા_  દગો_કરશે_ પણ_ મારી_ માં_# મોગલ #  કોઈ_ દિવસ_ દગો_ નહી_ કરે_ મારા_ વાલા....
                   
                              જય મોગલ મા...

Monday, 5 February 2018

તારે બંગલે બાગ બગીચા ને પૈસા કેરૂ ગાડુ,મારે આગણે *માં મોગલ* નો દિવો,તોય મારે રજવાડુ
જય માં માંગલ

Sunday, 4 February 2018

રજવાડુ જાય તો ભલે જાય
ઘર ને બંગલો જાય તો ભલે જાય
પણ મારી માઁ મોગલ નો
સાથ કયા રેય નો જાચ
J@ÿ Mø@gł

jay mogal maa

સાહેબ , કયાં શબ્દોમા મારા દદઁને વ્યક્ત કરુ હુ, સાંભળવા વાળા તો ઘણા છે.*
*પણ મને સમજવા વાળી તો આ " #મા મોગલ " એક જ છે *
".....મોગલ"
      ☀  મોગલ છોરૂ☀
જગત_ દગો_ કરશે
દુનિયા_  દગોકરશે પણ_ મારી_ માં# મોગલ #  કોઈ દિવસ_ દગો_ નહી_ કરે_ મારા_ વાલા....
                   
                              જય મોગલ મા..

Saturday, 3 February 2018

Jay MAA Mogal
ઉડો તમારી ઔકાત હોય ત્યા સુધી યાદ રાખજો માં મોગલ ના દીકરા છીએ દોડાવીશુ ને ત્યારે નેશનલ રોડ પણ નાનો પડશે.
     🙏જય જય મોગલ🙏
તમે જયારે ઘરે થી નીકળો ત્યારે  મોગલ ને યાદ કરજો બાપ રસ્તા માં જો દશૅન દે તો જ મોગલ ને માન જો....
🙏જય હો ભગુડા વાળી માં મોગલ🙏

Mogal Maa New Bhav || Kirtidan Gadhavi


Mogal Maa New Bhav By Kirtidan Gadhavi Kabrau Mogal Dham 2017 Dayro
Chhatrapalsinh Borana (Mogal Choru)
My New Channel Subscribe Now :- https://www.youtube.com/channel/UC-WH8i71rwzNN0CKW4Hc5rw
No:-01 Mogal Choru Youtube  Channel
Subscribe Now And Watch Best Mogal Maa Video
Follow Website :-www.Mogalma.blogspot.in
Like & Share
Thanks For Watching

Friday, 2 February 2018

માં મોગલ તારો આશરો...
માં મોગલ તારો આશરો..
મુઠ્ઠીભર બાજરો 'ને ભર્યો પાણીયારો દેજે,
આંગણિયે પારણા ઝુલાવજે...
દીવાની દિવેટને ઘી થી પલાળજે 'ને
નેહડા રૂડાં દીપાવજે...

તારા ચારણોની ચડતી રાખજે 'ને
આયલ ભણજેને મીઠો હોંકારો...!
માં મોગલ તારો આશરો..

એક હાથે ત્રિશૂળ તારા! એક હાથે મમતા!
બેફિકર છોરુડા રમતાં, તારા બેફિકર છોરુડા રમતાં!
ભુલીયે તને જો માં, તું ના ભૂલતી!
રાખજે તને ગમતાં! હે માઁ, રાખજે તને ગમતાં!

રખે તેડવાને આવે યમ કો'ક દિ જોને કો'ક દિ,
મોગલ નામ લેતાં જાય જીવ મારો!!
માં મોગલ તારો આશરો....
- જીગરદાન ગઢવી "જીગરા

Thursday, 1 February 2018


ગજબ નો નશો છે અજબ ની ખુમારી છે મને કોઇ રોગ નથી  સાહેબ પણ મને વારંવાર
માઁ મોગલ બોલવા ની બીમારી છે
        ‼જય માઁ મોગલ‼
મારી દરેક સવાર એવી આવે જાણે દુઃખ હોય કે સુખ મોઢે નામ આઈ મોગલ તમારૂ આવે
     જય માં મોગલ 

Most Popular Whats App Status Mogal Maa


Most Popular Mogal Maa Whats App Status
જય મારી માં માંગલ